News Continuous Bureau | Mumbai Maharashtra Hindi Compulsory: મહારાષ્ટ્રમા ફરજિયાત હિન્દી ભાષાના મુદ્દા પર ફરી એકવાર રાજકીય વાતાવરણ ગરમાઈ રહ્યું છે. મરાઠી અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં 1 થી 5 ધોરણ સુધી હિન્દી ભાષા ફરજિયાત શીખવવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. મરાઠીપ્રેમી નાગરિકો અને સંગઠનોના વિરોધ બાદ સરકારે બે પગલાં પાછળ હટવાની તૈયારી દર્શાવી હતી. જોકે, હવે સરકાર પર… Continue reading Maharashtra Hindi Compulsory: શાળાઓમાં હિન્દી ફરજિયાતતા પર રાજ ઠાકરે આક્રમક; કહ્યું- સરકારની ભાષા વિભાજન નીતિનો વિરોધ કરો
