News Continuous Bureau | Mumbai Maharashtra Protest : જાલના (Jalna) માં મરાઠા વિરોધીઓ પર લાઠીચાર્જ (Lathi Charge) ની અસર આજે પણ અનુભવાય છે. પોલીસના આ અંધાધૂંધ હુમલાના વિરોધમાં આજે રાજ્યના અનેક ભાગોમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. સવારથી જ અનેક શહેરો અને જિલ્લાઓમાં સખ્ત બંધ ચાલુ છે. વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખીને આ બંધને સમર્થન આપ્યું છે. અનેક જિલ્લાઓમાં… Continue reading Maharashtra Protest : સમગ્ર મહારાષ્ટ્રમાં લાઠીચાર્જના પડઘા… રાજ્યમાં આજે ઘણા શહેરો અને જિલ્લાઓ બંધ; જાણો શું તમારુ શહેર આમાં છે?
