News Continuous Bureau | Mumbai MSRTC Action। મહારાષ્ટ્રના મુરબાડ બસ ડેપોમાં બસની પૂછપરછ કરવા ગયેલા એક સગીર વયના મુસાફર યુવક પર હુમલો કરનાર એસટી (MSRTC) ના કર્મચારીને આખરે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. આ આઘાતજનક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ નાગરિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો, જેને પગલે ડેપો પ્રશાસનને આ… Continue reading MSRTC Action। કલ્યાણની બસ વિશે પૂછતા જ મુસાફર યુવકને બેરહેમીથી ઝૂડનાર ST કર્મચારી આખરે સસ્પેન્ડ
