News Continuous Bureau | Mumbai જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ વર્ષની મહાશિવરાત્રી ખૂબ જ ખાસ અને ઐતિહાસિક રહેવાની છે. 15 ફેબ્રુઆરીના રોજ ગ્રહોની એક એવી દુર્લભ સ્થિતિ સર્જાઈ રહી છે જે છેલ્લા 300 વર્ષમાં જોવા મળી નથી. આ પવિત્ર દિવસે એક સાથે 4 મોટા રાજયોગ અને 12 શુભ યોગોનો અદભૂત મિલાપ થઈ રહ્યો છે. કુંભ રાશિમાં સૂર્ય, બુધ, શુક્ર અને… Continue reading Mahashivratri 2026: શિવભક્તો માટે મોટી ખુશખબર: મહાશિવરાત્રી પર 4 રાજયોગનો દુર્લભ સંગમ, ભોલેનાથની કૃપાથી આ જાતકોના જીવનમાં આવશે સુખ-સમૃદ્ધિ.
