News Continuous Bureau | Mumbai White Ration Card: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ વિધાનસભા પહેલા રાજ્યના સામાન્ય લોકોને મહાત્મા ફૂલે જન આરોગ્ય યોજનાની ભેટ ( Mahatma Jyotirao Phule Jan Arogya Yojana ) આપી છે. ગયા વર્ષે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહાત્મા ફૂલે જન આરોગ્ય યોજનાની મર્યાદા 1.5 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી હતી. પરંતુ આનો અમલ… Continue reading White Ration Card: મહારાષ્ટ્રમાં સફેદ રેશનકાર્ડ ધારકોને પણ હવે આરોગ્ય યોજનાનો લાભ મળશે, આધાર નંબર સાથે લિંક કરવામાં આવશે..
