News Continuous Bureau | Mumbai Mahavatar Casting Update: બોલિવૂડ અભિનેતા વિકી કૌશલની આગામી અને મોસ્ટ એન્ટિસિપેટેડ ફિલ્મ ‘મહાવતાર’ અત્યારે ચર્ચામાં છે. આ પૌરાણિક ફિલ્મમાં ભગવાન પરશુરામની ભૂમિકા વિકી કૌશલ ભજવવાનો છે. અગાઉ એવા અહેવાલો હતા કે દીપિકા પાદુકોણ આ ફિલ્મમાં મુખ્ય હિરોઈન તરીકે જોવા મળશે, પરંતુ લેટેસ્ટ રિપોર્ટ્સ મુજબ હવે દીપિકાને રિપ્લેસ કરવામાં આવી છે મીડિયા રિપોર્ટ મુજબ, મેડોક… Continue reading Mahavatar Casting Update: વિકી કૌશલની ‘મહાવતાર’માં દીપિકા પાદુકોણ આઉટ? 800 કરોડની ફિલ્મની આ એક્ટ્રેસ લેશે જગ્યા
