News Continuous Bureau | Mumbai મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ઘાટકોપરના પદાધિકારીને ઓફિસની બહાર ભૂંગળા લગાવી હનુમાન ચાલીસાના પાઠ લગાવવું ભારે પડ્યું હતું. પોલીસે મનસે વિધાનસભા અધ્યક્ષ મહેન્દ્ર ભાનુશાલીને તાબામાં લીધો હતો અને બાદમાં છોડી મૂક્યો હતો. એ સાથે જ પોલીસે તેને નોટિસ ફટકારી દંડ પણ વસૂલ્યો હતો. મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેએ શનિવારે ગુડી પડવાના દિવસે મસ્જિદ પરના ભૂંગળા… Continue reading ઘાટકોપરમાં ભૂંગળા લગાડનારા મનસેને પદાધિકારીને પડ્યું ભારે, પોલીસે લીધા આ પગલા.. જાણો વિગતે
