News Continuous Bureau | Mumbai Mahim Hospital Data Fraud મુંબઈના માહિમ વિસ્તારમાં એક શરમજનક છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં હોસ્પિટલના એક પૂર્વ કર્મચારીએ મૃત દર્દીના સ્વજનને આર્થિક સહાય અપાવવાના બહાને નાણાં પડાવ્યા હતા. જોકે, પીડિત યુવકની સમયસૂચકતાને કારણે આરોપી પોલીસના સકંજામાં આવી ગયો છે. આરોપી અગાઉ દાદરની એક ખ્યાતનામ હોસ્પિટલમાં કામ કરતો હતો, જ્યાંથી તેને બે વર્ષ પહેલાં… Continue reading Mahim Hospital Data Fraud: માહિમમાં હોસ્પિટલના ડેટાનો દુરુપયોગ કરી છેતરપિંડી: મૃત દર્દીના પરિવારને ‘સહાય’ની લાલચ આપી નાણાં પડાવનાર ભેજાબાજ ઝડપાયો.
