News Continuous Bureau | Mumbai મુંબઈના માહિમ વિસ્તારમાં ધોળા દિવસે એક સગીર વિદ્યાર્થિની પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો થતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. શાળાએથી છૂટ્યા બાદ ચાવી લેવા માટે રાહ જોઈ રહેલી ૧૫ વર્ષની વિદ્યાર્થિની પર મોટરસાઇકલ પર આવેલી બે યુવતીઓએ હુમલો કર્યો હતો. શાળા પાસે જ થયો હુમલો પ્રાપ્ત માહિતી અનુસાર, હુમલા પહેલા માહિમની એક શાળા… Continue reading Brutal attack on 15-year-old schoolgirl : માહિમમાં સગીરાઓ વચ્ચેના ઝઘડામાં લોહી વહ્યું: ૧૫ વર્ષની વિદ્યાર્થિની પર ચપ્પુના ૪-૫ ઘા ઝીંકી દેવાયા; શાળા પાસે જ સર્જાઈ ભયાનક ઘટના.
