News Continuous Bureau | Mumbai છેલ્લા 30 વર્ષથી બોલિવૂડમાં(Bollywood) પોતાનો જાદુ ચલાવનાર તબ્બુને(Tabu ) કોઈ ઓળખની જરૂર નથી. આજે પણ અભિનેત્રી પોતાના દેખાવ અને અભિનયથી મોટી અભિનેત્રીઓને ટક્કર આપે છે. 51 વર્ષની ઉંમરમાં પણ તેની બોડી ફિગર અને ચહેરાની ચમક દરેકનું દિલ જીતી લે છે. તબ્બુ મોટા પડદા તેમજ સોશિયલ મીડિયા(Social media) દ્વારા તેના ફેન્સ સાથે જોડાયેલી… Continue reading સુંદર દેખાવા માટે તબ્બુએ ખરીદી હતી અધધ આટલા હજારની ક્રીમ-પછી એવું થયું કે તેને થવા લાગ્યો પસ્તાવો-હવે કદી નહિ કરે આવી ભૂલ
