News Continuous Bureau | Mumbai Malad Share Broker Threatened for ₹5 Crore Ransom મુંબઈના મલાડવિસ્તારમાં રહેતા એક પ્રતિષ્ઠિત શેર બ્રોકરને વિદેશી નંબર પરથી વોટ્સએપ મેસેજ અને કોલ દ્વારા ₹૫ કરોડની ખંડણીમાંગવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના બની છે. ખંડણીખોરોએ માત્ર બ્રોકર જ નહીં, પરંતુ તેમના પુત્ર અને સમગ્ર પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. કેસની ગંભીરતાને ધ્યાનમાં લેતા મલાડ… Continue reading Malad Share Broker Threatened for ₹5 Crore Ransom: મલાડ: શેર બ્રોકર પાસે ₹૫ કરોડની ખંડણીની માંગ; વિદેશથી ધમકીભર્યો કોલ આવતા ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં.
