News Continuous Bureau | Mumbai મુંબઈ(Mumbai)ના પશ્ચિમ ઉપનગરમાં મલાડ લિંક રોડ(Malad Link Road)થી નાહર રોડને જોડનારો એક નવો રસ્તો નાગરિકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ નવા રસ્તાને કારણે લિંક રોડ સિગ્નલ અને કાંચપાડા(Kanchpada)તેમ જ પાલિકાની સ્થાનિક ઓફિસ જવા ઈચ્છુક લોકોને ટ્રાફિક(Traffic Jam)ની સમસ્યાથી છૂટકારો મળશે. તેમ જ સ્થાનિક લોકોને પણ એક નવો રસ્તો મળી ગયો છે.… Continue reading અરે વાહ!! ટ્રાફિકને ટાળવા માટે મલાડ લિંક રોડથી એક નવો રસ્તો ખુલ્યો. આ વિસ્તારમાં જનારા લોકોને હવે સીધો બાયપાસ મળશે.
