News Continuous Bureau | Mumbai મુંબઈની મલાડ પોલીસે ક્રિપ્ટોકરન્સીના નામે છેતરપિંડી કરતી એક મોટી ગેંગનો પર્દાફાશ કર્યો છે. ભારતીય રૂપિયાને USDT (ક્રિપ્ટોકરન્સી) માં કન્વર્ટ કરી આપવાની લાલચ આપીને એક વેપારી પાસેથી ₹૩૦ લાખની રોકડ પડાવી લેનાર બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ટોળકીએ ડિજિટલ રોકાણના બહાને લોકોનો વિશ્વાસ જીતવા માટે અત્યંત શાતિર પદ્ધતિ અપનાવી… Continue reading Malad Police Arrest Two : મલાડમાં ક્રિપ્ટો સ્કેમનો પર્દાફાશ: ₹૩૦ લાખના USDT ફ્રોડ કેસમાં બે આરોપીઓની ધરપકડ, નકલી ડેમો બતાવી વેપારીને જાળમાં ફસાવ્યો
