News Continuous Bureau | Mumbai Violent Clash in Malad:મુંબઈના મલાડ પૂર્વમાં આવેલા કુરાર વિલેજ વિસ્તારમાં નજીવી બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કરતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. પ્રતાપ નગર જેવા ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં જાહેરમાં તલવારો ઉછળતા સ્થાનિકો અને રાહદારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. આ મામલે કુરાર પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના… Continue reading Violent Clash in Malad: પ્રતાપ નગરમાં સામાન્ય વિવાદ બાદ તલવારોથી હુમલો, કુરાર પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ તેજ કરી
