News Continuous Bureau | Mumbai Lakshadweep: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ( Narendra Modi ) લક્ષદ્વીપ મુલાકાત બાદ ગૂગલ સર્ચમાં ( google search ) ‘લક્ષદ્વીપ કીવર્ડ’એ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. આવું 20 વર્ષમાં પહેલીવાર થયું છે જ્યારે સમગ્ર વિશ્વમાં લક્ષદ્વીપ ને ગૂગલ ( google ) પર સર્ચ કરવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે તાજેતરમાં જ પીએમ મોદીએ લક્ષદ્વીપ ની… Continue reading Lakshadweep: તૂટ્યો 20 વર્ષનો રેકોર્ડ, PM મોદીની મુલાકાત બાદ લોકોનો રસ વધ્યો.. ખુબ સર્ચ કરી રહ્યા છે આ કી વર્ડ..
