News Continuous Bureau | Mumbai Maldives: માલદીવના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે. ભારતના તાકાતની અવગણના કરવી માલદીવ દેશને મોંઘુ પડી રહ્યું છે, કારણ કે માલદીવમાં સરકાર પડવાનો ભય છવાયો છે. રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ ( Mohamed Muizzu ) તેમની ખુરશી ખતરામાં આવી શકે, તેવી શક્યતાઓ છે. કારણ કે તેમને રાષ્ટ્રપતિ પદ ( Presidency ) પરથી હટાવવાની માંગ કરવામાં આવી રહી… Continue reading Maldives: ભારત સાથેના તણાવ વચ્ચે માલદીવમાં આવ્યો રાજકીય ભૂકંપ…દેશના રાષ્ટ્રપતિની ખુરશી આવી ખતરામાં.. જાણો વિગતે..
