News Continuous Bureau | Mumbai Mali Terrorism પશ્ચિમી આફ્રિકન દેશ માલીમાં જિહાદીઓનો આતંક ચરમસીમા પર પહોંચી ગયો છે. અલ-કાયદા અને આઇએસઆઇએસ જેવા આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા જૂથોએ અહીં દહેશત ની હદ વટાવી દીધી છે. ગુરુવારે અહીં ઓછામાં ઓછા પાંચ ભારતીય નાગરિકોનું અપહરણ કરી લેવામાં આવ્યું. માલીના સુરક્ષા દળો મુજબ, કોબરી નજીક એક હથિયારબંધ આતંકવાદીએ ઓછામાં ઓછા પાંચ ભારતીયોનું અપહરણ… Continue reading Mali Terrorism: મોટો ખતરો,માલીમાં અલ-કાયદા અને ISISની આડમાં આતંકવાદીઓએ ૫ ભારતીય કામદારોનું અપહરણ કર્યું.
