News Continuous Bureau | Mumbai સિંધુદુર્ગ જિલ્લાના(Sindhudurg district) પ્રસિદ્ધ માલવણ પર્યટન સ્થળ(Malvan tourist destination) નજીક તરકરલી કિનારે બપોરે એક મોટો અકસ્માત થયો. 20 પર્યટકોને લઈને સ્કૂબા ડાઈવિંગ(Scuba diving) કરીને પરત ફરતી બોટ કિનારાની નજીક પહોંચી ત્યારે પલટી ગઈ. આ અકસ્માતમાં બેના મોત થયા છે અને ઘણા ની હાલત ગંભીર છે. જોકે બોટ કયા કારણોસર પલટી ગઈ તે… Continue reading ઓહ…. મહારાષ્ટ્રના આ લોકપ્રિય પર્યટન સ્થળ પર બોટ ડૂબી ગઈ. બે ના મોત. જાણો વિગતે
