ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 02 ડિસેમ્બર 2021 ગુરુવાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી હાલ મુંબઈ શહેર ના પ્રવાસ પર છે. તેઓ અનેક ફિલ્મી હસ્તીઓ તેમજ રાજનૈતિક હસ્તીઓને મળી રહ્યા છે. આવે સમયે એક મોટું બ્લંડર થયું છે. મમતા બેનરજીએ એક કાર્યક્રમમાં ખુરશી પર બેસીને રાષ્ટ્રગીત ગાવાની શરૂઆત કરી. પહેલી પંક્તિ ગાયા પછી તેઓ ઊભા થઈ… Continue reading આખરે મમતા બેનરજીએ મુંબઈમાં લોચો માર્યો. રાષ્ટ્રગીત ના અપમાન સંદર્ભે ભાજપે ફરિયાદ નોંધાવી. જાણો વિગત
Tag: mamata banergee
શું TMC પાર્ટીનું નામ બદલાશે? મુખ્યમંત્રી મમતા બેનર્જી ટૂંક સમયમાં લઈ શકે છે નિર્ણય; જાણો વિગતે
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 01 ડિસેમ્બર 2021 બુધવાર રાષ્ટ્રીય વિસ્તરણની આકાંક્ષા ધરાવતી તૃણમૂલ કોંગ્રેસ એટલે કે TMCની અંદર પાર્ટીનું નામ બદલવાની પણ ચર્ચા ચાલી રહી છે. ટીએમસીના એક વરિષ્ઠ નેતાએ મીડિયાને કહ્યું કે પાર્ટીનું નામ બદલવા પર પાર્ટીની અંદર ચર્ચા ચાલી રહી છે, જો કે હજુ સુધી આ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.… Continue reading શું TMC પાર્ટીનું નામ બદલાશે? મુખ્યમંત્રી મમતા બેનર્જી ટૂંક સમયમાં લઈ શકે છે નિર્ણય; જાણો વિગતે
