News Continuous Bureau | Mumbai Loksabha Election 2024: 23 જૂને બિહાર (Bihar) ની રાજધાની પટના (Patna)માં બિન-ભાજપ (Non- BJP) પક્ષોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાહુલ (Rahul) થી લઈને કેજરીવાલ (Kejriwal) અને મમતા (Mamta) થી લઈને અખિલેશ (Akhilesh) સુધી લગભગ 15 વિપક્ષી પાર્ટીઓ(15 Opposition parties) ના મોટા નેતાઓ હાજર રહ્યા હતા. આ તમામ પક્ષો માત્ર એક… Continue reading Loksabha Election 2024: મમતા બેનર્જી અને માયાવતી વિપક્ષની એકતામાં કેમ રસ નથી દાખવી રહ્યા?
