News Continuous Bureau | Mumbai Ambernath Road Rage Video: મહારાષ્ટ્રના થાણે જિલ્લાના અંબરનાથમાં હિટ એન્ડ રનનો એક ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અંગત અદાવતના કારણે કલ્યાણ બદલાપુર સ્ટેટ હાઈવેના ચિખલોલી વિસ્તારમાં એક વ્યક્તિએ પોતાના જ પરિવારના સભ્યોને કાર વડે કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ વીડિયો… Continue reading Ambernath Road Rage Video: ચોકાવનારું… એક પુત્રએ જ પરિવારના સભ્યને SUVથી કચડી નાખ્યો, પછી પિતાની કારને ટક્કર મારી; જુઓ વિડીયો
