ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 9 ઑક્ટોબર, 2021 શનિવાર ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સૌથી લોકપ્રિય શો છે. સિરિયલના કલાકારોએ અભિનયથી તેમની ક્ષમતા સાબિત કરી છે. આજે અમે તમને મંદાર ચાંદવાડકર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે ‘તારક મહેતા…’ શોમાં ભીડે માસ્ટરની ભૂમિકા ભજવી છે, જે જાણીને તમને આશ્ચર્ય થશે. મંદાર મિકેનિકલ એન્જિનિયર હતો અને દુબઈમાં… Continue reading ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોના ભીડે માસ્ટરની શૈક્ષણિક લાયકાત જાણીને ચોંકી જશો; જાણો વિગત
