News Continuous Bureau | Mumbai Taarak Mehta Ka Ooltah Chashmah: ટેલિવિઝનના લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ભીડેનું પાત્ર ભજવનારા મંદાર ચંદવાડકરે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે બબીતા જીના પાત્ર માટે મુનમુન દત્તા પહેલી પસંદ ન હતી. શો શરૂ થવાના પહેલા મોક શૂટમાં બબીતા માટે કોઈ બીજી એક્ટ્રેસ પસંદ કરવામાં આવી હતી. આ સમાચાર પણ વાંચો : Haq… Continue reading Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા માં બબીતા જી માટે મુનમુન દત્તા ન હતી પહેલી પસંદ, ભીડે એટલે મંદાર ચંદવાડકરે કર્યો મોટો ખુલાસો
