News Continuous Bureau | Mumbai મુંબઈના અંધેરી (પશ્ચિમ) વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં ૩૪ વર્ષીય યુવકે પોતાના ઘરે આપઘાત કરી જીવનનો અંત આણ્યો છે. યુવક છેલ્લા કેટલાક સમયથી કૌટુંબિક વિવાદો અને તેના કારણે ઉદભવેલી હતાશાથી પીડાઈ રહ્યો હતો. પોલીસે જણાવ્યું કે, બે વર્ષ પહેલાં ૨૦૨૨માં તેના લગ્ન થયા હતા, પરંતુ ચાર મહિના પહેલાં જ તેના છૂટાછેડા… Continue reading Andheri suicide case: અંધેરીમાં ૩૪ વર્ષીય યુવકે કર્યો આપઘાત
