ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો મુંબઈ, ૨૧ એપ્રિલ 2021 બુધવાર મુંબઈના 51 વર્ષીય ચીફ મેડિકલ ઓફિસર ડોક્ટર મનીષા જાદવ નું કોરોના ને કારણે નિધન થયું છે. મનીષા ટીબી સ્પેશિયાલિસ્ટ હતી અને શિવડી ખાતે ટીબી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ માં નોકરી કરી રહી હતી. છેલ્લા થોડા સમયથી તેને કોરોના થયો હતો. આખરે તેને લાગ્યું કે પોતે આ લડાઈ નહીં જીતી… Continue reading મુંબઈનો દર્દનાક કિસ્સો : મહિલા ડોક્ટરે ફેસબુક પર લખ્યું ‘ કદાચ આ છેલ્લું ગુડ મોર્નિંગ’.. ત્યારબાદ જિંદગી ની જંગ હારી ગઈ…
