News Continuous Bureau | Mumbai Panchayat Season 5: એમેઝોન પ્રાઈમ ની લોકપ્રિય વેબ સિરીઝ ‘પંચાયત’ ના ચોથા સિઝન બાદ હવે દર્શકોને પાંચમા સિઝનની આતુરતાથી રાહ છે. ચોથા સિઝનમાં મંજુ દેવીચૂંટણી હારી જાય છે, પણ હવે એવી શક્યતા છે કે આગામી સિઝનમાં તેઓ પરિણામોને પડકાર આપી ફરીથી પ્રધાન બની શકે.’પંચાયત’ ના પાંચમા સિઝન વિશે મોટી માહિતી સામે આવી છે. ‘મંજુ… Continue reading Panchayat Season 5: કંઈક આવી હશે પંચાયત 5 ની વાર્તા, નીના ગુપ્તા એ કર્યો ખુલાસો
