News Continuous Bureau | Mumbai Goa Express: દિલ્હી (Delhi) જતી વાસ્કો દ ગામા નિઝામુદ્દીન-ગોવા એક્સપ્રેસ (Vasco da Gama Nizamuddin-Goa Express) ના 45 મુસાફરો, પોતાની કોઈ ભૂલ વિના, ગુરુવારે મનમાડ જંક્શનથી તેમની ટ્રેન ચૂકી ગયા હતા. ટ્રેન તેના નિર્ધારિત સમય કરતાં લગભગ દોઢ કલાક વહેલા સ્ટેશન પર પહોંચી – રૂટ ડાયવર્ઝનને કારણે – અને મુસાફરોની લીધા વિના નીકળી… Continue reading Goa Express: ગોવા એક્સપ્રેસ મનમાડ જંક્શન પર 90 મિનિટ વહેલી પહોંચી… રેલવે સ્ટેશની ઓફિસ પર મુસાફરોએ મચાવ્યો હોબાળો… જાણો શું છે સમગ્ર ઘટના..
