News Continuous Bureau | Mumbai ધ ઓલ ઈન્ડિયા પ્લાસ્ટિક બેંગલ્સ મેન્યુફેકચરર એસોસિયેશને 12 માર્ચ 2022થી હડતાલ પર ઉતરી જવાની જાહેરાત કરી છે. આ હડતાલ દસ દિવસ સુધી ચાલશે. એટલે કે 21થી 31 માર્ચ દેશભરના કારખાના બંધ રહેશે. એસોસિયેશનની આ આ જાહેરાતને પગલે આગામી દિવસોમાં હજારો લોકોની રોજગારી સામે સંકટ નિર્માણ થઈ ગયું છે. કોરોના મહામારીથી માંડ બેઠો… Continue reading સરકારની નીતિ સામે પ્લાસ્ટિક બંગડી ઉત્પાદકો નારાજ, લાખો લોકોની રોજગારી છીનવાઈ જવાનો ભય; આટલા દિવસની હડતાલની કરી જાહેરાત…
