ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો, મુંબઈ 24 નવેમ્બર 2020 માર્ચ મહિનામાં કોરોના વકર્યો ત્યારથી મુંબઈ અને મહારાષ્ટ્રમાં નાટ્યકારો બેકાર બેઠાં છે. કોરોના સમયગાળા દરમિયાન મરાઠી નાટ્ય લેખકનું નાણાકીય બજેટ તૂટી ગયું છે. આથી મરાઠી ડ્રામા પ્રોફેશનલ પ્રોડ્યુસર્સ એસોસિએશને માંગ કરી છે કે, બીએમસીએ થિયેટરો માટે ફક્ત 20 થી 25 ટકા ભાડું જ વસૂલવું જોઈએ. વ્યાપારી નાટક પ્રયોગો માટે 70 થી 75 ટકાની છૂટ આપવી… Continue reading ‘ધ શૉ મસ્ટ ગો ઓન’ .. મુંબઈના નાટ્યકર્મીઓ સ્ટેજ ગાજવવા તૈયાર છે પરંતુ જો સરકાર આની મદદ કરે તો.. જાણો શુ છે રંગકર્મીઓની માંગ..
