News Continuous Bureau | Mumbai US-India Relations:ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા સૈન્ય તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિની વચ્ચે, ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે વોશિંગ્ટનમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી છે. વ્હાઇટ હાઉસમાં થયેલી આ મહત્વની બેઠક બાદ ગોરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારત અને… Continue reading US-India Relations:ઈરાન સાથે યુદ્ધના ભણકારા વચ્ચે ટ્રમ્પ-ગોરની મુલાકાત: ભારત વિશે આપ્યું મોટું નિવેદન, દુનિયાની નજર અટકી!
