News Continuous Bureau | Mumbai એક તરફ દેશની સરકાર સંચાલિત અગ્રણી ઈન્શ્યોરન્સ કંપની(Insurance company) LICનો IPO બહાર આવી રહ્યો છે અને રોકાણકારોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ LICના IPOમાં રીટેલ કેટેગરીમાં 35 ટકા રિઝર્વ માટે સબસ્ક્રિપ્શન-ભરણું ઓછું આવે અને એનાથી ભારત સરકાર(Indian GOVT) માટે સંકટ ઊભું થાય એવા પ્રયાસ ચાલી રહ્યા હોવાનું ચર્ચાઈ… Continue reading શેરબજારમાં નવા માર્જિન નિયમોથી રોકાણકારોમાં ગભરાટઃ માર્કેટને અસર કરવાની શક્યતા જાણો વિગતે.
