News Continuous Bureau | Mumbai Trump Tariffs નાટોના મહાસચિવ માર્ક રુટે સનસનાટીભર્યા દાવો કર્યો છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયન તેલ ખરીદવા બદલ ભારત પર લગાવવામાં આવેલા ટેરિફની મોસ્કો પર મોટી અસર પડી રહી છે.રુટેના કહેવા મુજબ, આ ટેરિફના કારણે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ફોન પર તેમની યુક્રેન વ્યૂહરચના સ્પષ્ટ કરવા માટે કહી… Continue reading Trump Tariffs: નાટોના મહાસચિવ માર્ક રુટે કર્યો મોટો દાવો,ભારત અને રશિયા વિશે કહી આવી વાત
