News Continuous Bureau | Mumbai Gold Price Hike નવી દિલ્હી (New Delhi): ચાલુ સપ્તાહની શરૂઆતમાં સોના અને ચાંદીના ભાવમાં આવેલા મોટા કડાકા બાદ શુક્રવારે બજારમાં મજબૂત રિકવરી જોવા મળી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સવારના કારોબારમાં સોનાના ભાવમાં ૨% થી વધુનો ઉછાળો નોંધાયો છે, જેનાથી રોકાણકારોને થોડી રાહત મળી છે. જોકે, નિષ્ણાતો માને છે કે બજારમાં હજુ પણ… Continue reading Gold Price Hike: સોનાના ભાવમાં ₹૩૩૫૦નો ઉછાળો, ચાંદી પણ ₹૮૫૪૦ વધી: શું બજારમાં ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે?
