News Continuous Bureau | Mumbai Two Much With Kajol And Twinkle: બોલીવૂડ અભિનેત્રી કાજોલ હાલમાં પોતાના ટોક શો ‘ટૂ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ’ ને લઈને ચર્ચામાં છે. શોના તાજા એપિસોડમાં કાજોલે લગ્ન અંગે એવો મત વ્યક્ત કર્યો કે સૌ કોઈ ચોંકી ગયા. તેમણે કહ્યું કે લગ્નમાં એક્સપાયરી ડેટ અને રિન્યુઅલ નો વિકલ્પ હોવો જોઈએ. આ નિવેદન પર ટ્વિંકલ… Continue reading Two Much With Kajol And Twinkle: કાજોલે લગ્નોને લઈને એવું શું કહ્યું કે ટ્વિન્કલ ખન્નાની બોલતી બંધ થઈ ગઈ?
