News Continuous Bureau | Mumbai Neeraj Chopra Wedding : ગોલ્ડન બોય નીરજ ચોપરા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. એટલીટ નીરજે હિમાની સાથે સાત ફેરા લીધા છે. નીરજે પોતાના લગ્ન પ્રાઇવેટ રાખ્યા હતા. આ લગ્ન સમારોહમાં માત્ર તેમના પરિવાર સહિત નજીકના સંબંધીઓ જ હાજર રહ્યા હતા. નીરજે હિમાની મોર સાથે ગુપચુપ લગ્ન કરીને પોતાના ફેન્સને ચોંકાવી દીધા છે. Neeraj… Continue reading Neeraj Chopra Wedding : ગોલ્ડન બોય નીરજ ચોપરા બંધાયો લગ્નના પવિત્ર બંધનમાં, હિમાની મોર સાથે લીધા સાત ફેરા; જાણો , કેટલું ભણેલી છે, શું કરે છે પત્ની હિમાની?
