News Continuous Bureau | Mumbai બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂર (Karshma Kapoor) એ અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે જે સોશિયલ મીડિયા (social media) પર ખૂબ જ એક્ટિવ રહે છે. કરિશ્મા અવારનવાર પોતાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે અને તેના દ્વારા ફેન્સ સાથે જોડાયેલી રહે છે. હાલમાં જ કરિશ્માએ ઈન્સ્ટાગ્રામ (instagram) પર ચાહકોના સવાલોના જવાબ… Continue reading શું ફરી વાર લગ્ન કરશે કરિશ્મા કપૂર? આ પ્રશ્ન નો અભિનેત્રી એ આપ્યો આવો જવાબ
