News Continuous Bureau | Mumbai ફિલ્મ RRR માં પોતાની શાનદાર એક્ટિંગથી સાઉથ ફિલ્મો(South Film Industry)ના એક્ટર રામ ચરણે(Ram Charan) લોકોનું દિલ જીતી લીધું. માત્ર ભારતીય સેલિબ્રિટી(Indian celebNo Time To Dierities) જ નહીં પણ હોલીવુડના દિગ્ગજ કલાકારો(Hollywood celebrities) પણ તેમની એક્ટિંગના વખાણ કરી રહ્યા છે. રાજમૌલી(Rajmouli)ની આ ફિલ્મમાં રામ ચરણ એક ફ્રીડમ ફાઈટર(Freedom fighter)ના રોલમાં જોવા મળ્યા હતા. જે… Continue reading ના હોય- ડેનિયલ ક્રેગે બાદ હવે સાઉથનો આ સુપર સ્ટાર બનશે નવો જેમ્સ બોન્ડ – ચર્ચાનું બજાર ગરમ
