News Continuous Bureau | Mumbai જ્ઞાનવાપી મસ્જિદના(Gyanvapi masjid) વિવાદ પર સુનાવણી(Hearing) કરતા સુપ્રીમ કોર્ટે(Supreme court) મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે જિલ્લા પ્રશાસનને(District Administration) આદેશ આપતાં કહ્યું કે, તે જગ્યાની સુરક્ષા કરે જ્યાં શિવલિંગ(Shivling) મળ્યું છે પરંતુ તેના કારણે લોકોને નમાઝ(Namaz) અદા કરવામાં વિક્ષેપ ન આવે. સાથે સુપ્રીમ કોર્ટે આગામી સુનાવણી માટે ગુરુવારની તારીખ નક્કી કરી છે. … Continue reading જ્ઞાનવાપી સર્વે પર પ્રતિબંધ મૂકવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર, કોર્ટે જિલ્લા પ્રશાસનને આપ્યા આ મોટા આદેશ.. હવે 19મી મે થશે સુનાવણી
