News Continuous Bureau | Mumbai પશ્ચિમ એશિયામાં ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે ફાટી નીકળેલું યુદ્ધ હવે વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. શાંતિ વાટાઘાટોના પ્રયાસો વચ્ચે ગુરુવારે અમેરિકા અને ઈઝરાયેલે સંયુક્ત રીતે તેહરાનના સૌથી ઊંચા પુલ ‘બી-૧ બ્રિજ’ (B1 Bridge) પર ભયાનક હવાઈ હુમલો કર્યો છે. આ હુમલામાં પુલ સંપૂર્ણપણે નેસ્તનાબૂદ થઈ ગયો છે અને અત્યાર સુધીમાં ૮ નાગરિકોના… Continue reading West Asia Crisis: પશ્ચિમ એશિયામાં યુદ્ધનો ભડકો: તેહરાનના સૌથી ઊંચા પુલ પર અમેરિકા-ઈઝરાયેલનો પ્રચંડ બોમ્બમારો, ૮ નાગરિકોના મોત
