News Continuous Bureau | Mumbai Sudha Chandran : ટેલિવિઝન પર મોટે ભાગે નેગેટિવ (વેમ્પ) પાત્રો ભજવીને જાણીતી બનેલી અભિનેત્રી સુધા ચંદ્રનનો એક અનોખો અંદાજ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. વાયરલ વીડિયોમાં સુધા ચંદ્રને સફેદ અને લાલ રંગની સાડી પહેરી છે અને માથા પર ‘જય માતા દી’ લખેલી ચુનરી બાંધી છે. ભજન દરમિયાન તેઓ એટલા મગ્ન થઈ ગયા… Continue reading Sudha Chandran : ‘માતા કી ચૌકી’માં સુધા ચંદ્રન સાથે કંઈક એવું થયું કે લોકોમાં ફફડાટ: વીડિયો જોઈને ફેન્સ પણ હેરાન, કોઈના કંટ્રોલમાં ન આવી અભિનેત્રી
