News Continuous Bureau | Mumbai મુંબઈમાં મેટ્રિમોનિયલ સાઇટ પર જીવનસાથી શોધતી મહિલાઓ માટે લાલબત્તી સમાન એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લગ્નનો ભરોસો આપી વિશ્વાસ કેળવ્યા બાદ એક ગઠિયો મહિલાને ખરીદી કરવાના બહાને દાદરના એક મોલમાં લઈ ગયો હતો. ત્યાં મહિલાને ટ્રાયલ રૂમમાં મોકલી, તેની 11 તોલા સોનાના ઘરેણાં ભરેલી બેગ લઈને આરોપી ફરાર થઈ ગયો હતો. વનરાઈ પોલીસે આ… Continue reading Matrimonial Fraud in Mumbai: લગ્નની લાલચ આપી મંગેતરે ખેલ પાડ્યો: ‘વેડિંગ શોપિંગ’ ના બહાને મહિલાના 11 તોલા સોનાના દાગીના લઈ રફુચક્કર.
