News Continuous Bureau | Mumbai Mumbai rain : મુંબઈ શહેરમાં આજે વહેલી સવારે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જેના કારણે લોકોને ગરમીથી થોડી રાહત મળી છે. ( Mumbai news ) હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજથી મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાવાઝોડા સાથે પ્રી-મોન્સુન વરસાદની સંભાવના છે. દરમિયાન આ વરસાદના એક ઝાપટાંના કારણે ગાંધી માર્કેટ, માટુંગામાં ( Matunga waterlogged ) પાણી ભરાયાં… Continue reading Mumbai rain : મુંબઈમાં વરસાદનું એક ઝાપટું અને ગાંધી માર્કેટ ડૂબી ગયું.. જુઓ વિડીયો..
