News Continuous Bureau | Mumbai કિંમતી ધાતુઓના બજારમાં શુક્રવારે ફરી એકવાર મોટી હલચલ જોવા મળી છે. ગુરુવારના ઘટાડા બાદ આજે સોના અને ચાંદીના ભાવમાં જોરદાર રિકવરી નોંધાઈ છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 1.30% વધીને ₹1,54,837 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું છે, જ્યારે ચાંદીમાં 2.4% નો ઉછાળો જોવા મળ્યો છે. રોકાણકારોએ નીચા સ્તરે નવી ખરીદીમાં રસ દાખવતા ભાવમાં… Continue reading Gold and Silver Prices Surge: સોના-ચાંદીના ભાવમાં ફરી ભડકો: કિંમતી ધાતુઓના બજારમાં શુક્રવારે જોરદાર તેજી: જાણો આજના લેટેસ્ટ રેટ્સ
