News Continuous Bureau | Mumbai India Pakistan Nuclear Threat:પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે અને ત્યાં તેમણે ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી હતી. આ ધમકીનો ભારતે સણસણતો જવાબ આપ્યો છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તે આવી ધમકીઓ સામે ક્યારેય ઝૂકશે નહીં અને મુનીરના નિવેદનને બેજવાબદાર ગણાવ્યું છે. ભારતના વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે,… Continue reading India Pakistan Nuclear Threat: પરમાણુ હુમલાની ધમકીઓ પર ભારતે પાકિસ્તાનને આપ્યો સણસણતો જવાબ; અસીમ મુનીર ના નિવેદન પર કહી આવી વાત
