ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 01 ઓક્ટોબર, 2021 શુક્રવાર પંજાબમાં ઘમાસાણની વચ્ચે હવે કોંગ્રેસને મેઘાલયમાં ટીએમસીએ ઝટકો આપ્યો છે. પ્રાપ્ત જાણકારી મુજબ રાજ્યના પૂર્વ સીએમ મુકુલ સંગમા અને બીજા એક ડઝન ધારાસભ્યો ટીએમસીમાં સામેલ થવાના છે. પૂર્વ સીએમ સંગમા હાઈકમાનથી નાખુશ છે. તેમને લાગે છે કે, પાર્ટી હાઈકમાને મને સાઈડલાઈન કરી દીધો છે. ગયા સપ્તાહે તેઓ… Continue reading પંજાબ બાદ હવે આ રાજ્યમાં કોંગ્રેસ માટે એક સાંધે ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિ, પૂર્વ સીએમ સહિતના 12 ધારાસભ્યો TMCમાં જોડાશે; જાણો વિગતે
