News Continuous Bureau | Mumbai Complain Against Mehbooba Mufti: જમ્મુ-કાશ્મીર (Jammu- Kashmir) ના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી (PDP) નેતા મહેબૂબા મુફ્તી (Mehbooba Mufti) ને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. જમ્મુના નવાબાદ પોલીસ સ્ટેશન (Nawabad Police Station) માં એક સામાજિક અને રાજકીય કાર્યકર્તાએ મુફ્તી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં મુફ્તી પર સેના વિશે ખોટી માહિતી ફેલાવવાનો આરોપ લગાવવામાં… Continue reading Complain Against Mehbooba Mufti: મસ્જિદમાંથી જય શ્રી રામના નારા લગાવવાનો દાવો, ‘ફેક ટ્વિટ’માં ફસાયેલી મહેબૂબા મુફ્તી, ફરિયાદ દાખલ
