News Continuous Bureau | Mumbai Surat : તા.૭ મી મેના રોજ યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ( Lok Sabha Elections ) મતદારોની ભાગીદારી વધારવા જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. સૌરભ પારધીના નેતૃત્વ હેઠળ મતદાન જાગૃત્તિના ( voting awareness ) વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જે અંતર્ગત માંગરોળ તાલુકાના તમામ સબ સેન્ટરો, આંગણવાડી કેન્દ્રો ખાતે મમતા દિવસની ઉજવણી સાથે મહેંદી કાર્યક્રમ (… Continue reading Surat : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના સબ સેન્ટરો, આંગણવાડી કેન્દ્રો ખાતે મહિલા મતદારોને જાગૃત કરવા સામૂહિક મહેંદી કાર્યક્રમો યોજાયાઃ
