News Continuous Bureau | Mumbai KSBKBT 2 Spoiler: સ્ટાર પ્લસના લોકપ્રિય શો ‘કયુંકી સાસ ભી કભી બહુ થી2’ (KSBKBT 2)માં હવે એક નવો ટ્વિસ્ટ જોવા મળશે. મિતાલી સાથે લગ્નના ફંક્શન ચાલી રહ્યા છે ત્યારે અંગદને વૃંદા માટે પ્રેમનો અહેસાસ થાય છે. બીજી તરફ મિહિર અને તુલસી વચ્ચે ફરી તણાવ જોવા મળે છે, અને નોયોનાની એક હરકત તુલસીને ચોંકાવી દે… Continue reading KSBKBT 2 Spoiler: કયુંકી માં આવશે મોટો ટ્વીસ્ટ, અંગદ ને થશે વૃંદા માટે પ્રેમનો એહસાસ, તુલસી ની સામે નોયોના કરશે આવી હરકત, જાણો શો ના આવનાર એપિસોડ વિશે
