News Continuous Bureau | Mumbai Donald Trump Family Conflict:અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે ચારેબાજુથી મુશ્કેલીઓમાં ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. એકતરફ ઈરાન સાથેના યુદ્ધ અને તેના આર્થિક પરિણામોને કારણે વિશ્વ સ્તરે તેમની ટીકા થઈ રહી છે, ત્યારે હવે તેમને ઘરના આંગણેથી જ મોટો ફટકો પડ્યો છે. ટ્રમ્પના પત્ની મેલાનિયા ટ્રમ્પે વર્ષો જૂના અને વિવાદાસ્પદ ‘જેફ્રી એપસ્ટાઈન ફાઈલ્સ’ ના કેસને… Continue reading Donald Trump Family Conflict:એપસ્ટાઈન ફાઈલ્સનો જિન્ની બહાર આવ્યો! મેલાનિયા ટ્રમ્પના એક નિર્ણયે ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ વધારી, પરિવારમાં ભારે તણાવ
