News Continuous Bureau | Mumbai Paris olympics 2024 : અવિનાશ સાબલે પેરિસ ઓલિમ્પિક 2024ની 3000 મીટર સ્ટીપલચેઝના ફાયનલમાં પહોંચી ગયા છે. પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં એવું કરનાર આ પહેલા ભારતીય બની ગયા છે. નેશનલ રેકોર્ડ હોલ્ડર સાબલેએ બીજી હીટમાં આઠ મિટર 15.43 સમયની સાથે પાંચમું સ્થાન મેળવ્યું. મોરોક્કોના મોહમ્મદ તિન્દૌફતે 8 મિનિટ અને 10.62 સેકન્ડના શ્રેષ્ઠ પ્રદર્શન સાથે પ્રથમ સ્થાન… Continue reading Paris olympics 2024 : પેરિસ ઓલિમ્પિકમાં આ ભારતીય એથ્લેટ એ રચ્યો ઈતિહાસ, બન્યો 3000 મીટર સ્ટીપલચેસની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય
